એકલો હું

કલાપીનો કેકારવ

જ્યોત્સના ચોપાસ રેલે છે:ચોપાસે તારા ખેલે છે:શાન્ત નિશા ગાતી ચોપાસે :કો મ્હારી પાસે?

જે આ આંસુમાં ન્હાનારૂં,જ્યોત્સનામાંથી રસ પાનારૂં,તે તો દૂર થયું થાનારૂં:શું મ્હારી પાસે?

Comentarios

Cargando comentarios…