એક આશા

કલાપીનો કેકારવ

વ્હાલાં ! જુદાઈ તો આવે,આંખો આંસુ મિથ્યા લાવે;યાદી એકલડી ર્‌હેવાનીએ એ રોવાને !

દૂર દાઝવું જો ના થાયે,જો ના દ્‌હાડાથી ઓલાયે -જો યાદી ના કૈં ભાવે તો -ભૂલી જાવા આશાઓ !

Comentarios

Cargando comentarios…