એક કળીને
કલાપીનો કેકારવ
તુજ છિદ્રિત દેહ થતી કુમળી,લલનાહ્રદયે ચગદાઈ જતી;
તુજ પાંખ સહુ વિખરાઈ પડેપણ સ્નિગ્ધ પરાગ ઉરે ઉભરે!
પણ માળી તને કદિ જો સૂંઘતોતુજ મૃત્યુ થતું ક્યમ તુર્ત અહો!
તુજ મૂલ અમૂલ તણું કરતો,કંઈ એ દુઃખ છે તુજને? કળી ઓ!

Comentarios
Cargando comentarios…