એક સવાલ

કલાપીનો કેકારવ

નયનો મૃદુ વત્સલનાં રડશે;ધરણી પર સૌ જ સખા ઢળશે!સુનકાર મહીં પડનાર પડી,મુજ મૃત્યુ પછી મુજને સ્મરશે.

પણ માલિક આ દિલનાં વમલો!નભતારકયુગ્મ સમાં તરતાં મૃગજાદુભર્યા રગસાગર શાંદગ શું નવ આર્દ્ર થશે કમલો ?

Comentarios

Cargando comentarios…