એ સ્થલ
કલાપીનો કેકારવ
હૈયું આ ત્યાંનું ત્યાં ચોંટ્યું:ત્યાનું ત્યાં બોટાયું બોટ્યું:લોટ્યું પુષ્પે ત્યાં સાથી તેમુખડું ત્યાંનું ત્યાં.
ત્યાં તો હાવાં નહિ જાવાનું:પ્રેમપૂરમાં ના ન્હાવાનું:રોતાં અન્ત સુધી ગાવાનું'એ સૌ ત્યાંનું ત્યાં !'

Comentarios
Cargando comentarios…