કોને કહેવું

કલાપીનો કેકારવ

ઊંડા દુઃખડાં કોને કે'વાં ?પૂરાં ઘાયલ ક્યાં છે એવાં ?લાખ મળે છે જેવાં તેવાં :ક્હેવા કોને રે ?

હૈયાના તો તારો તૂટ્યા :ગાવાના સૂરો એ ખૂટ્યા :આંખલડીના તારા ફૂટયા :ક્હેવું કોને રે ?

Comentarios

Cargando comentarios…