તલફું કાં
કલાપીનો કેકારવ
જે દુઃખ હૈયે પાળી રાખ્યું,જેને પીતાં અમૃત ચાખ્યું,જે માટે સુખ ફેંકી નાખ્યું,તેને સ્હેતાં તલફું કાં?
જેમાં છે હૈયાને ર્ હેવું,તે તલફી કાં લૂંટી લેવું ?દેતાં કાં પૂરૂં ના દેવું ?સ્હેતાં તલફું કાં ?

Comentarios
Cargando comentarios…