દેશવટો
કલાપીનો કેકારવ
ઝરમર અધરે વરસે મોતી,ફુલડાં આંખડીને ખૂણેથી,એ મુખડાનું વાસી દિલડું,દેશવટે ઉદાસી રે!
પાળેલું પોષેલું પંખી,રણવગડામાં મરતું ઝંખી,નાગ ગયો હૈયામાં ડંખી,તલફે પ્રેમપ્રવાસી રે!

Comentarios
Cargando comentarios…