નિઃશ્વાસો
કલાપીનો કેકારવ
હૈયું આજ નિસાસા લેશે :આંસુડાંને પૂરે વ્હેશે :ઊંડાં દુઃખ નિચોવી દેશે :ઝાળ કોણ એ ઝીલે છે ?
વાયુ દૂર નિસાસા લે છે;એનાં દુઃખડાં કોણ સહે છે?એનું છે તે એનું યે છે:નિસાસા એકલડું લેશે ?

Comentarios
Cargando comentarios…