પ્રેમાધીન

કલાપીનો કેકારવ

કાચે તાંતણલે ટાંગ્યું છે,ભાંગે તો હૈયું ભાંગ્યું છે,એ તો કાચ તણી જ કટોરીતોડી દેશે એક ટકોરી !

એ ત્હારૂં તેથી તુંને શું ?એને મન તો ના છે શું શું ?વેચે તો વેચાયા થાશું,આંસુડે પગ ધોતા જાશું !

Comentarios

Cargando comentarios…