પ્રેમીનું સ્મરણ
કલાપીનો કેકારવ
સ્મર સ્મર, ઉર ભોળા! ચન્દ્ર ઉગ્યો હતો તે,ચળકી ચળકી મોજાં કૂદતાં ત્યાં હતાં તે;
અધવચ લટ્ક્યો'તો તેજનો સ્તમ્ભ કેવો?ઉદધિ! તુજ દિલેથી નીકળ્યો નાદ કેવો?!

Comentarios
Cargando comentarios…