રુરુદિષા
કલાપીનો કેકારવ
ઉભરાઈ જરા નયહો પલળે,ઉરના શયને પણ દાઅ બળે;નવ બાફ ઝરે, ઝરતો ન ઠરે હજુદર્દ મહીં દિલદાગ કળે.
નવ પૂર વહે મનને ગમતું,જિગરે જળતો વિષનો વશમો દવ :ખાક મહીં ધગતું મુજ આ શબ :આ ઉર આ ઉરને દમતું !

Comentarios
Cargando comentarios…