વીત્યા ભાવો

કલાપીનો કેકારવ

વીત્યા ભાવો હજુ મ્હારા છે:આગ મહીં થંડા ક્યારા છે :આંસુ તો સુખની ધારા છે :આ હૈયાને બીજું શું ?

તું એ મીઠા ભાવો સ્મરજે :તેને સ્મરતાં સ્મરતાં મરજે :હૈયાફાટ સદા વા રડજે :રે રે ! બીજું શું ?

Comentarios

Cargando comentarios…