વ્હાલીનું રુદન
કલાપીનો કેકારવ
આ શું! વ્હાલી! તુજ મુખ બધું આંસુંથી ભીંજવે કાં?હું વિચારૂં સહજ કંઈ છું, દર્દ તો કૈં જ છે મા;આ સંસારે કંઈ ફિકર છે કાંઈ તેને વિચારૂં,રે રે! તેથી રુદન કરવું આમ, વ્હાલી ઘટે શું?

Comentarios
Cargando comentarios…