સ્ખલિત હ્રદય
કલાપીનો કેકારવ
આ ઉરથી ન ગીતો ગવાશે :ના રસ આઉરથી અર્પાશે :નોચોવાશે સ્પર્શ પહેલાંદ્રવતું હૈયું આ !
રોયા પ્હેલાં રોઈ જાતું :આંસુડું સુકાયું થાતું :ઢોળાઈને ચાલ્યું જાતુંકુણું હૈયું આ !

Comentarios
Cargando comentarios…