૧૦. અદબ વિષે

તાર્કિક બોધ

"કહેવું નહિ તારે જ્યાં સુધી, કે વચન ન હોય સારો;"ઉત્તર દેજે તેહને, જેને તું જાણે કે નથી નઠારો. ૧

વળી બે દોહરા કહું તે સાંભળપરમેશ્વર જો પાધરો, શત્રૂથી શું થાય?પથરા ફેંકે પાપિ તે, ફૂલ થઈ ફેલાય. ૧પરનું બિગાડતાં પડે, જોખમ આપ જરૂર;પ્રજાળતાં શિવપુત્રને', પ્રજળ્યું લંકાપુર. ૨

Comments

Loading comments…