૧૩. દેશી રાજાઓ વિષે દલપતરામ (1820–1898) તાર્કિક બોધ લાયક જેવા લોકથી, પૂરણ બાંધી પ્રીત.મહિપતિએ મળવું સદા, રાખી રૂડી રીત. ૧.
Comments
Loading comments…