સમોવડ
રાસતરંગિણી
ભલે મહિયરનો નહિ મેળ, સ્વભાવ ન સરખા રે,પણ એક કુટુંબનાં અંગ ઓપે ક્યમ અળગાં રે ?
અમ વાદળીઓ તણે વૃંદ થશે ઘન ઘેરો રે,અમ સરિતતણે સમુદાય મહાનદ મીઠો રે;સજશું મળીને મધમાખ મધુર મધપુડો રે,કુળસુન્દરીએ કુળરાસ રચાવશું રૂડો રે.

Comments
Loading comments…