સાસુ

રાસતરંગિણી

સાસુ( મારી માને કે'જો તે આણાં મોકલે-એ ઢાળ )

વહે ગંગા મારે ઘરાઅંગણે રે,એનાં પાછાં ઊછળતાં નીર;સખિ ! સાસુતણાં સુખ શાં કહું રે !

રમે સુરજ ને સોમ એના અંકમાં રે,દેવતરુઓ ઉભાં એને તીર. સખિ ! સાસુ૦

Comments

Loading comments…