સ્રોતસ્વિની

સ્રોતસ્વિની

કર્તાદામેાદર ખુશાલદાસ બેટાદકર

પ્રકાશક:

અમૃતલાલ વલ્લભદાસ દાણીમહિલા વિદ્યાલય, ભાવનગર.

વિ. સં. ૧૯૮૫ ] [ ઈ. સ. ૧૯૨૯મૂલ્ય બાર આના

વડોદરા–ધી લુહાણામિત્ર સ્ટિમ પ્રિં. પ્રેસમાં ઠકકર અંબાલાલવિઠ્ઠલભાઇએ પ્રકાશક માટે છાપ્યું, તા. ૧-૫-૧૯૨૯

અર્પણ

(સ્રગ્ધરા.)

દૈવી કલ્લોલ કેટિ પ્રણયરસભર્યાઊછળી જ્યાં રહે છે,ને શેરી ગર્જનાથી સકલ જગતનેસાન્ત્વના સદ્ય દે છે;વેરે છે વિશ્વ માટે સુત્સદન તણાંરાજતાં રત્ન મોંધાં,અર્પું તે દિવ્ય गांधी હૃદય-ઉદધિનેસ્નેહ-स्रोतस्विनी અા

-0-

Comments

Loading comments…