વંદન
સ્રોતસ્વિની
વસે ના વૈરાગ્યે જ૫ ત૫ થકી જે નવ જડે,અનાયાસે આવી વિમળ ઉરને સત્ત્વર વરે;પ્રતાપે પૃથ્વીમાં સુરસદનસૌન્દર્ય વિરચે,સ્મરૂં, વંદુ, સેવું પ્રભુ પ્રકટ તે सत्प्रणयને.

Comments
Loading comments…