કલાપીનો કેકારવ
KALAPINO KEKARAVBy : KALAPIPublished by : PRAVIN PRAKASHAN PVT. LTD., RAJKOT 360 001
પ્રકાશક :પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે,ઢેબર રોડ, રાજકોટ.
નવસંસ્કરણ : ૨૦૧૫
ISBN : 978-81-7790-832-9
કિંમત : રૂા. ૫OO
મુદ્રક :પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.વેરાવળ (શાપર),જિલ્લો : રાજકોટ.
વિયોગી હોગા પહિલા કવિ,આહસે ઉપજા હોગા ગાન,ઉમડ કર આંખસે ચૂપચાપ;બહી હોગી કવિતા અનજાના.”
– સુમિત્રાનંદન પંત
“મ્હોટાં ન્હાનાં વધુ મ્હોટામાંતો ન્હાનાં પણ મ્હોટાં,વ્યોમદીપ રવિ નભબિન્દુ-“તો ઘરદીવડાં નહીં ખોટાં.”(ગોવર્ધનરામ)
ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આકો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ;કો’ દિ’ વળી પ્રણયનો સહુ ભોગ થાશે,ત્યારે ય બીજ રૂમાં સહુ આ સમાશે.”
(મૃત્યુ)
“મર્યું, ખોવાયું, વા ઢળી ગયું કહો, કે ઊડી ગયું,ભળ્યાં ભૂતે ભૂતો, લય નથી થયું એ કબુતરૂં!”
(મ્હારું કબૂતર)
“ફાની છે આ જગત સધળું અન્ત આ જીવવાને,જે છે તે ના ટકી કદી રહે સર્વદા કાલ ક્યાંએ;શોધી લેને પ્રિય પ્રિય સખે! સર્વદા જે રહેશે,આશાતૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દેને!”
“તૈયારી તું પ્રિયતમ કરી મૃત્યુની લે અગાડી,ને મ્હારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;તોડી ભીંતો તિમિરગઢની દિવ્ય સ્થાને ઊડી જા,ને તે માટે સુર! હૃદયથી દાસ તું ઈશનો થા.”
(બિલ્વમંગલ)
“કહે પ્રજ્ઞા કે ના પ્રણય કરશો વ્યક્તિ સહ કો’-ઘટે બ્રહ્માંડોના પ્રતિ જીવ પરે પ્રેમ સરખો.”
(કન્યા અને ક્રૌંચ)
“દયા છે ઈશ્વરી માયા, આ સંસાર કટુ મહીં,દયામાં બ્રહ્મપ્રીતિનું કાંઈ ભાન જનો કરે.”“દોરાવું એ સહુ હૃદયનું, ભાઈ! નિર્માણ આંહીભાવિ વિના જનહૃદયનો, અન્ય ના કો’ સુકાની”
(હૃદયત્રિપુટી)
Comments
Loading comments…