ખોવાતું ચિત્ત
કલાપીનો કેકારવ
નયને જલ એ વહતાં રડતો !સુખમાં પછી હું ન મ્હને ગમતો !મુજથી પણ આ મુજ ચિત્ત બને ગુમએ સહવું ક્યમ ? ના સમજ્યો !
ઉર બ્હાર વહી જ ઉરત્વ જતું !જલથી જ્યમ દૂર જલત્વ બને, અહ !મીન ગરીબ રહે : ન મરે, અહ !એ સહતાં ય સહ્યું ન થતું !

Comments
Loading comments…