નિ:શ્વાસને
કલાપીનો કેકારવ
હૈયે કેવું દુઃખ સુખ ભર્યું ફૂંકવા આવતો તું!ખેંચી કાઢી દિલથી સઘળો ભાર લેઈ જતો શું?તું આવ્યો ને કુદરત ઘડી હાસ્ય મીઠું કરે છે!શોધું છું તે તુજ સહ મને લાધતું હોય જાણે!

Comments
Loading comments…