ભ્રમર
કલાપીનો કેકારવ
આંખલડી ત્હારી કાં રોતી ?ભમરા ! ફુલડું લેને ગોતી !કળી નાજુકડી તુંને જોતી,ત્હોયે કાં રોતી !
પ્રેમપુષ્પ રોઈ જોવાનું,લાધ્યું ત્યારે એ રોવાનું,ગૂંથાતાં હૈયું ખોવાનું,રહેશે આંખલડી રોતી !

Comments
Loading comments…