રજા
કલાપીનો કેકારવ
હાવાં જ્યાં ફાવે ત્યાં જા તું :જ્યાં ફાવે ત્યાં રો વા ગા તું :ઢોળે દે હૈયું ફાવે ત્યાં :શું અહીં કે ત્યાં ?
રો તું રો તું દી ને રાતે :ડૂબી જા તું એ જ અખાતે :એ રાત્રિને ન્હોય પ્રભાતે :જા જ્યાં ફાવે ત્યાં !

Comments
Loading comments…