રોનારાં

કલાપીનો કેકારવ

રોનારાંને રોવા દેજો:હસવાનું તેને ના ક્હેજો :શીદ દયા ખાલી ખોવાની ?રોતી આંખો રોવાની?

રોનારાંએ રોવું લીધું,આંસુડાંને હૈડું દીધું,આંખે ઘેલું અમૃત પીધું,પી પી રોવાની !

Comments

Loading comments…