વીત્યાંને રોવું

કલાપીનો કેકારવ

રોતું અન્તરનું રોનારૂં :રોતું ભીતરનું જોનારૂં :લ્હોનારૂં એ લ્હોતું :પણ વીત્યાને શું રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,હજુ એ ના રોશું પડ રાખી,ભર સમુદરિયે સાથે વ્હેશું,ત્હોયે વીત્યાંને રોશું.

Comments

Loading comments…