શાને રોવાનું
કલાપીનો કેકારવ
જે ખપનું ના તે ખોવાનું:ખોવાતાં શાને રોવાનું?લેનારાં જો જોવાનું,વ્હાલાં ! શાને રોવાનું?
માગો તે માગો તે લેતાં:ત્હોયે કાં આંસુમાં ર્ હેતાં ?દેનારાંને જોવા ક્હેતાં,વ્હાલાં ! કાં રોતાં ?

Comments
Loading comments…