હસવા કહેતીને
કલાપીનો કેકારવ
રોવાનું ક્હે તો રોવાશેહૈયું કાંઈ હલકું થાશે !શાને ખાલી હસવા ક્હેવું ?ક્યાંથી હસશે ભારે હૈયું ?
પ્યાલા કાં ભરતી મદિરાના ?એથી આ મુખડું ફરશે ના ?હૈયાના ચીરા ટળશે ના !રોનારૂં હસશે ના હૈયું !

Comments
Loading comments…