કડવું-૮૧
ઓખાહરણ
પારવતીને પિયરનાં નોતરડાં રે,બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે;
તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે,તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે;
વરરાયને નાવણ વેળા થાય રે,વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.

Comments
Loading comments…