પ્રવેશ ૩ જો
રાઈનો પર્વત — અંક ચોથો
દર્પણે દોષને માટે પ્રાયશ્ચિત્ત કરેલું છે;જામીન છું, હવે દેશે પ્રતિબિમ્બ મનોમન. ૪૫
દિશા કે કાલનું પ્રેમે અન્તર હું સહી શકું;અન્તર થાય શંકાનું તે તો હાય ! અસહ્ય છે! ૪૭
ક્યાં વર્તમાનતણી ભાવિશું થાય સંધિતે ઝંખવા ઊંચું ઉડે મુજા ચિત્ત વેગે;સીમા અભેદ્ય નડતી સઘળી દિશામાં,પાછું પડી ભમી ભમી ગુંચવાય ચિત્ત. ૪૮
Comments
Loading comments…