પ્રવેશ ૪ થો
રાઈનો પર્વત — અંક બીજો
એક અસત્યથી જન્મે અસત્યો બહુ જૂજવાં;રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં' ૨૬
જગત્ આખા તણું રાજ્ય ચલાવે પ્રભુ સત્યથી;એવું માત્ર હશે કોઈ પુસ્તકોમાં લખ્યું કદી. ૨૭

Comments
Loading comments…