અર્પણ

રાઈનો પર્વત

જે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે,અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે;તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું,જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ?

Comments

Loading comments…